બુકિંગ ફન્ફર્મેશન માટે શ્રિ. રાજ સિંઘને આ નંબર પર ફોન કરો Call on 077560 24052 / 09096174052

Tariff on request - enquire now
Swamy resort satellite map
Tell a Friend about this page
   
વિનંતી પર ભાડુ – તુરંત તપાસ કરો
સ્વામી રિસોર્ટ સેટેલાઈટ મેપ
આ પેજ વિશે તમારા મિત્રને જણાવો

સ્વામી રિસોર્ટ
(મે. કોતે પાટિલ હોટેલ પ્રાઈવેટ લિમિટેડ, શિરડીનું જ એકમ)

નગર-મનમાદ રોડ, સાંઈબાબા ભક્તિ નિવાસ, શિરડી - 423 109 તા.રાહતા જિ. અહમદનગર, રાજ્ય. મહારાષ્ટ્ર, ભારત
ફોન - +91 2423 255480, 255152, 258264 ફેક્સ - 02423 255152.

English
Hindi / हिंदी
Marathi / मराठी
Gujarati / ગુજરાતી
Tamil / தமிழ்
Telugu / తెలేగు
Kannada / ಕನ್ನಡસ્વામી રિસોર્ટ આનંદદાયક અને શાંત વાતાવરણમાં આવેલું છે.
એવું સ્થળ છે જ્યાં તમે પવિત્રતાનો અનુભવ કરશો.
ઘરથી દૂર સ્વામી રિસોર્ટ તમને ઘરનો જ અનુભવ કરાવશે.સ્વામી રિસોર્ટ, શિરડીની ઉત્તમ ગુણવત્તાની ડિલક્સ હોટેલ છે, મહારાષ્ટ્રના શિરડીમાં તે શ્રેષ્ઠતાનુ માપદંડ છે. સ્વામી રિસોર્ટ શ્રેષ્ઠત્તમ અને ચડિયાતી અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.

સ્વામી રિસોર્ટનું આ દૃશ્ય સુખ-સુવિધાઓઅને વૈભવ પૂરો પાડવાનું વચન આપે છે.
અહીં દરેક વ્યક્તિ અને પરિવારોનું હાર્દિક સ્વાગત છે.
આનંદદાયી અને સુંદર વાતાવરણ સાથે રમવા માટેની સંખ્યાબંધ સુવિધાઓ ધરાવતો બાળકો માટેનો પાર્ક પણ અહીં આવેલ છે.

આ પરિવાર " સંત જનાર્દન સ્વામી " ને સમર્પિત છે.

આવનારા મહેમાનો માટે ખાસ રીતે ડિઝાઈન કરેલા ફુલ્લી ફર્નિસ્ડ રૂમ.
આ સાથે પરિવારો માટે 24 કલાક રૂમ સેવા અને સુંદર રીતે વિકસાવેલ બાગ-બગીચા


24, ભવ્ય ઓરડા, જેમાં રંગીલ ટીવી સાથે સેટેલાઈટ મનોરંજન ઉપલબ્ધ છે, સાથો સાથ બાથટબ, એસી, નોન-એસી

શાંતિમય વાતાવરણ, લોન્ડ્રી, ટ્રાવેલ, એસ.ટી.ડી, આઈ.એસ.ડી, પી.સી.ઓ વિગેરે જેવી સુવિધાઓ

સુખ-સખવડ અને વૈભવનો અનુભવ કરાવતા મોટા ઓર઼ડાઓ પણ ઉપલ્ધ છે, જેઓ સંખ્યાબંધ વીઆઈપી સુવિધાઓ ધરાવે છે.


આસપાસની લીલોતરી જોઈ શકાય તેવો વિશાળ પેસેજ


" સબુરી " પૂર્ણ શાકાહારી રેસ્ટોરેન્ટ


પાર્કિંગ માટેની વિશાળ જગ્યા


આઇસ્ક્રીમ પાર્લર

વાજબી દરે શ્રેષ્ઠ સુવિધાઓ

અંદાજિત રૂમનો પ્રકાર
સુવિધાઓ
ડબલ બેડ

200 ચોરસ ફૂટ

એસી. અને નોન એસી
ત્રણ બેડ

220 sq.ft.

એસી. અને નોન એસી
ચાર બેડ
350 sq.ft
નોન એસી
ફેમિલી રૂમ
375 sq.ft.
એસી. અને નોન એસી

ચેક આઉટનો સમય : 2.00 P.M.

સુવિધાઓ

 • 24 ક્લાકની રૂમ સેવા સાથેના વિશાળ ઓરડાઓ
 • સુંદર વિશાળ બગીચા, આનંદ દાયી અને ખાસ સ્થળ સાથેનું સુંદર પરિસર અને બાળકોને રમવા માટેની અસંખ્યા સુવિધાઓ સાથેનો બગીચો
 • રિસોર્ટથી મંદિર જવા-આવવા માટેની મફત પરિવહન સુવિધા
 • એસ.ટી.ડી, આઈ.એસ.ડી, પી.સી.ઓ. સુવિધાઓ
 • વિશાળ કાર પાર્કિંગ
 • ગુરુશ્નેશ્વર મંદિર, ત્રંબકેશ્વર, શાની-શિનગ્નાપુર વિગેરે જેવા નજીકના સ્થળોની મુલાકાત માટે ટ્રાવેલ ડેસ્ક અને ભાડા કારની સુવિધા,
 • કૉલ પર   જ્યોતિષ   પરામર્શ
 • ધ્યાન – યોગા શીખો
 • સાંઈ ચરિત્ર વાંચવા માટેનું આદર્શ સ્થળ
 • બહુવિધ ઉપયોગ માટે લગ્ન હોલ
 • શુદ્ધ શાકાહારી ટેરેસ / ગાર્ડન રોસ્ટોરેન્ટ

શિરડી નજીકના મુલાકાત લેવા જેવા સ્થળો
સકુરી (ઉપાસની મહારાજ સમાધી)
પાંચ કિલોમીટર
શુક્રાચાર્ય મંદિર (કોપરગાંવ પેઠ)
15 કિ.મી.
સંત ચંગદેવ મહારાજ સમાધી
17 કિ.મી.
સંત જનાર્દન સ્વામી સમાધી મંદિર (કોપરગાંવ પેઠ), ગોદાવરી નદી
14 કિ.મી.
જૈન મંદિર અને બિરોવા વન (વિરભદ્ર મંદિર)
3 કિ.મી.
સંત જંગલી મહારાજ આશ્રમ
૬ કિ.મી.
દાડમ, ચિક્કુ અને જામફળ ઓર્કિડની મુલાકાત માટે સ્વામી રિસોર્ટ દ્વારા પરિવહનની સુવિધા ઉપલબ્ધ

Distance from Shirdi
Mumbai - 260km Ellora - 100 km
Pune - 210 km Ajantha - 230 km
Aurangabad - 140 km Shanishingnapur - 75 km
Nasik - 90 km Trimbakeshwar -120 km
Manmad - 56 km Wani - 140 km
Hyderabad - 660 km Bhimashankar - 200 km
Indore - 405 km Surat - 350 km

બુકિંગ ફન્ફર્મેશન માટે શ્રિ. રાજ સિંઘને આ નંબર પર ફોન કરો Call on 077560 24052 / 09096174052
Tariff on request - enquire now
Swamy resort satellite map
Tell a Friend about this page
   
વિનંતી પર ભાડુ – તુરત તપાસ કરો
સ્વામી રિસોર્ટ સેટેલાઈટ મેપ
આ પેજ વિશે તમાર મિત્રને જણાવો

સ્વામી રિસોર્ટ
(મે. કોટે પાટિલ હોટેલ પ્રાઈવેટ લિમિટેડ, શિરડીનું જ એકમ)

નગર-મનમાદ રોડ, સાંઈબાબા ભક્તિ નિવાસ, શિરડી - 423 109 તા.રાહતા જિ. અહમદનગર, રાજ્ય. મહારાષ્ટ્ર, ભારત
ફોન - +91 2423 255480, 255152, 258264 ફેક્સ - 02423 25515

 

HotelsinShirdi.com દ્વારા સંદર્ભ સાહિત્ય તૈયાર અને પ્રસારીત